
જયારે વિશ્વભારના ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકો કોરોના વાયરસનું નિદાન અને આ જીવલેણ વાયરસને ફેલાતા અટકાવા માટે તન ટોડ પ્રયત્ન કરે છે ત્યારે આપણે માનવતાને ખાતર આપણું અને આપણા પરિવાર જનોના સ્વાસ્થ્યની સંભાળ રાખવી અત્યંત જરૂરી છે. COVID-19 ની કોઈ દવા નથી અને ઇન્ફેકશન થયા પછી નું કોઈ ચોક્કસ નિદાન નથી, તો આ સમયએ નિરાકરણ એજ પ્રથમ ઉપાય છે.
આયુર્વેદમાં લખ્યું છે કે માનવીની રોગપ્રતિકારક શક્તિ જો સારી હોઈ તો એને કોઈ પણ વાયરસ કે બેક્ટેરિયા હાનિ પોચાડતું નથી.
આપણે અજમાના મધનો ખાસ ઉપયોગ કરીશું કારણકે અજમા એ કફનાશક છે અને અનેક ગુણવત્તાઓ ધરાવે છે. અજમાના ફ્લાવર ઉપરથી મધમાખીએ મધનું એકત્રીકરણ કર્યું હોય છે.
મધુધારાનું અજમાનું મધ, લીંબુ, આદુ અને તજને ગરમ પાણી માં મિશ્રણ કરીને દિવસમાં પાંચથી સાત વખત આપણે પીવું જોઈએ. મધુધારા મધને આવશ્ય આપણા રસોડાનો ભાગ બનાવો.